Call us directly: 91- 94264 93699

banner

Pt's Feedback

This is Swati Lathia From Jamnagar.
I have a severe lower back problem for 6 to 8 months and i concerned Dr Sahil Patel Sir . He diagnosed me and gave almost relief from my pain without any allopathic treatment. He took half an hour to check me up and the way he diagnosed was like half of your problem cured already. He suggested me for walking for my regular routine so that many of the other problems solve automatically and after 15 days he rang me and ask for whether i have a pain or no. Right now i do the same routine as he suggested me to do. Thank you so much Dr Sahil Patel for your painless guidance.. Its truly painless ..
Thanks a ton once  again
Swati Lathia, Jamnagar

મને  પાંચેક વર્ષથી આર્થરાઇટીસની તકલીફ શરૂ થયેલ. મે કયારેય કોઈ એલોપથી દવા લીધી નથી. હા આયુર્વેદીક ઉપચાર કરતી હતી જેનો ફાયદો જણાતો  હતો પરંતુ કયારેક પલંગ પરથી કે ટોયલેટની સીટ પરથી ઉભા થતા કમરની વચ્ચે ના ભાગ માં દુખાવો થયા કરતો એટલે દિવસભર તાજગીના બદલે બેચેની રહયા કરતી .

3-4 માસ પહેલા  ડો.શાહિલભાઈએ  Joint Cure નામની દવા (પાવડર ફોર્મમાં )આપેલ જે લેવાથી મને દુખાવા માં ઘણી રાહત થઈ છે.

ખરેખર આ દવા 'Wonder Drug'તરીકે મારા કિસ્સામાં તો સાબિત થઈ છે. દુઃખાવાથી પીડિત લોકોએ  આ દવા જરૂર અજવામી જોઈએ તેમ મારૂ માનવું છે અને તેની સારવાર અપનાવવા  સલાહ  છે.

ભારતી ઝવેરી,

માનનીય  ડો. સાહિલ  સાહેબ 

મને ઘણા સમય થી પગ નો ગોઠણ નો સખત દુઃખાવો રેહતો હતો ચાલવામાં ઘણી તકલીફ હતી તમે મને છેલ્લા એક વર્ષ થી મને સારવાર આપો છો.
joint cure હર્બલ દવા થી ઘણી સારી અસર થઈ છે મને ગોઠણમાં દુખાવો થતો નથી.ચાલી પણ શકાય છે હું દવા લેવા માં અનિયમીત છું છતાં ઘણો લાભ થયો છે તમે મને કહયું હતું કે મારે તમને ઓપરેશન વગર ચાલતા કરવા છે એ વાક્ય મને સ્પર્શી ગયું દર મહિના ની તમારી મુલાકાત હિંમત આપે છે ભગવાન પાસે પ્રાર્થના કે ભવિષ્યમાં અમારા જેવાને તંદુરસ્તી આપો એવી શક્તિ આપે.

તમને ખુબ અભિનંદન .

જયશ્રીબેન ઠાકર, વાલ્કેશ્વરી નગરી, જામનગર

જામનગર થી અનસૂયા મેહતા ના પ્રણામ 

ડો. સાહેબ તમો બે થી ત્રણ મહિના પેહલા જામનગર આવેલ ત્યારે તમારી સાથે પરિચય થયો અને રૂબરૂ તમોને મળેલ. તે સમય મને ચિકનગુનિયા ઉપરાંત પગ ના સાંધા ની ખુબજ ફરિયાદ હતી તમોએ તબિયત ચેક કરી અને મને જણાવેલ હતું કે મારે આઠ થી દસ મહિના તમારી ટ્રીટમેન્ટ લેવી પડશે. એ દરમ્યાન તમોએ એક મહિના ની જોઈન્ટ કિયોર હર્બલ પાવડર ની ટોટલ પડીકી 60 થી 62 આપેલ હતી રોજ સવારે અને સાંજે જમી લેવાની હતી જે રેગ્યુલર લીધેલ તેનાથી મને બીજા જ અઠવાડિયે થી સારો ફેર લાગેલ હતો પહેલા મારે બહાર જવું હોય તો ખુબજ નબળાઈ ઉપરાંત થાક લાગતો હતો તમારી સૂચના મુજબ દવા લીધા બાદ ખુબજ સારૂ અને બહાર જવાનું મન થઇ. દવા લીધા બાદ ભૂખ પણ લાગે છે ટુંકમા દવા જે આમોને આપેલ તે આમો ને માફક આવેલ છે હજુ દવા ચાલુ રાખેલ છે બસ એજ. 

અનસૂયા મેહતા, અમદાવાદ

Dr. Sahil is hands-down one of the best medical doctors i have seen in my life. His demeanor and bed-side manner is calm, positive, thorough, attentive, flexible, and personal. I saw him for a standard physical check up for my knee pain. Dr. Sahil made me feel comfortable and relaxed and asked me questions about my recreational life (which no doctor has ever done before!). We also discussed about my life style, food habits, and day to day routine to address some life phase events and he made recommendations as to what i need. I find that doctors usually are distracted or rushed when visiting their patients, but not with Dr. Sahil. I had the sense that this doctor REALLY cared about my whole being and not just the fact that i needed a physical exam and some other work done. Additionally i could tell that Dr. Sahil has a well-rounded medical background and approaches his care with a western and eastern perspective, not the typical medical “fix it and get rid of it” approach. It is for this reason and the fact that his herbal based treatment was very friendly and I get relieve from my knee pain within few months. I would definitely recommend this practice to anyone that values their health and wants a doctor that’s holistic, empowering, and genuine.

 

Dr. Sudha Sahay, Senior Scientist, Loyola Centre for Research and Development Xavier Research Foundation.

ડો શ્રી સાહીલ ભાઈ,
જયશ્રી કૃષ્ણ ,

મને  ચિકનગુનિયા  થયા  બાદ  સતત  દુઃખાવો  રહયા  કરતો  હતો. સાંધા  જકડાઈ  જતા  હતા. રોજબરોજ  ની  ક્રિયાઓ કરવામાં  તકલીફ  થતી. ત્યારબાદ  તમારી  હર્બલ દવા  વિશે  ખબર  પડી. આજે  આશરે  ચાર મહિના થી હું  તમારી  દવા  લઇ  રહી  છું.

દુખાવા  માં લગભગ  60 ટકા  જેવી રાહત મલી છે,તેમજ  શરીરમાં  સ્ફ્રુતિ રહે છે. અસાધ્ય  દર્દમાંથી  મને  ઘણી રાહત  મલી છે.

હું  આ  સાથે  આપનો  ખુબ  અભાર  માનું  છું  વધારે  ને   વધારે  દર્દીઓ  સુધી  તમારી  દવા  પહોંચે  ને  મારી  જેમ  અસાધ્ય દર્દમાંથી મુક્તી  મેળવે  તેવી  શુભેરછા  રહે.

આપની  આભારી,

Hemangini S Patel, Ahmedabad

ડો શ્રી સાહીલ ભાઈ,
જયશ્રી કૃષ્ણ ,

મને  ચિકનગુનિયા  થયા  બાદ  સતત  દુઃખાવો  રહયા  કરતો  હતો. સાંધા  જકડાઈ  જતા  હતા. રોજબરોજ  ની  ક્રિયાઓ કરવામાં  તકલીફ  થતી. ત્યારબાદ  તમારી  હર્બલ દવા  વિશે  ખબર  પડી. આજે  આશરે  ચાર મહિના થી હું  તમારી  દવા  લઇ  રહી  છું.

દુખાવા  માં લગભગ  60 ટકા  જેવી રાહત મલી છે,તેમજ  શરીરમાં  સ્ફ્રુતિ રહે છે. અસાધ્ય  દર્દમાંથી  મને  ઘણી રાહત  મલી છે.

હું  આ  સાથે  આપનો  ખુબ  અભાર  માનું  છું  વધારે  ને   વધારે  દર્દીઓ  સુધી  તમારી  દવા  પહોંચે  ને  મારી  જેમ  અસાધ્ય દર્દમાંથી મુક્તી  મેળવે  તેવી  શુભેરછા  રહે.

આપની  આભારી,
Hemangini S Patel
Ahmedabad

Hemangini S Patel, Ahmedabad

નમસ્કાર,
ડો સાહિલ સાહેબ શ્રી

મને  આશરે  6 વર્સથી  બનેં  પગ ના થાપાના સાંધાના ઘસારાથી તકલીફ હતી. ત્યાર બાદ  15/7/15 ના  રોજ THR lT side કરાવેલુ હતું  તેમાં ચેપ  લાગી  જતા રિપિટ સર્જરી તા.13/2/16 ના રોજ કરવામા આવેલ ,આ સર્જરી હાલમાં  lt side માં કોઈ તકલીફ  નથી  અને જમણી બાજુએ  સાધના ધસારા ની તકલીફ છે  જે સર્જરી  વગર શક્ય  નથી  તેમ છતાં  આપ સાહેબ  ની  બે  મહિના  પહેલા  મુલાકાત  લઈને  જે  આપે  હર્બલ દવા  તથા  રોજિંદી  પરેજી પાળવાનું કહેલ  તે મુજબ રેગ્યુલર  કરતા  હાલમાં  મને  ઘણો  જ ફાયદો  છે. જમણા  પગમાં  જે દુખાવો  થતો  હતો  ચાલવામાં પગ થચકાતો  હતો , ઉંચો  ન  હતો   થતો  તેમાં  ઘણોબધો  ફાયદો જ્ણાય  છે  તથા પહેલા  કરતા  ચાલવામાં  એકદમ  કોમ્ફર્ટેબલ  છે  અને હાલમાં  હું આઠ થી દસ ક્લાક બેસી શકું  છું  અને  શરીર ની  અંદર  એક પોઝિટિવ એનર્જી   આવેલી  છે  જે હું ફીલ કરું છું.

ઉપરોક્ત  બાબતે   આપની   સલાહ  મુજબ  શકય  બનેલ  છે  જે માટે  હું આપનો  ર્હદયપૂર્વક  આભાર માનું છું.

નમસ્કાર,
ડો સાહિલ સાહેબ શ્રી

મને  આશરે  6 વર્સથી  બનેં  પગ ના થાપાના સાંધાના ઘસારાથી તકલીફ હતી. ત્યાર બાદ  15/7/15 ના  રોજ THR lT side કરાવેલુ હતું  તેમાં ચેપ  લાગી  જતા રિપિટ સર્જરી તા.13/2/16 ના રોજ કરવામા આવેલ ,આ સર્જરી હાલમાં  lt side માં કોઈ તકલીફ  નથી  અને જમણી બાજુએ  સાધના ધસારા ની તકલીફ છે  જે સર્જરી  વગર શક્ય  નથી  તેમ છતાં  આપ સાહેબ  ની  બે  મહિના  પહેલા  મુલાકાત  લઈને  જે  આપે  હર્બલ દવા  તથા  રોજિંદી  પરેજી પાળવાનું કહેલ  તે મુજબ રેગ્યુલર  કરતા  હાલમાં  મને  ઘણો  જ ફાયદો  છે. જમણા  પગમાં  જે દુખાવો  થતો  હતો  ચાલવામાં પગ થચકાતો  હતો , ઉંચો  ન  હતો   થતો  તેમાં  ઘણોબધો  ફાયદો જ્ણાય  છે  તથા પહેલા  કરતા  ચાલવામાં  એકદમ  કોમ્ફર્ટેબલ  છે  અને હાલમાં  હું આઠ થી દસ ક્લાક બેસી શકું  છું  અને  શરીર ની  અંદર  એક પોઝિટિવ એનર્જી   આવેલી  છે  જે હું ફીલ કરું છું.

ઉપરોક્ત  બાબતે   આપની   સલાહ  મુજબ  શકય  બનેલ  છે  જે માટે  હું આપનો  ર્હદયપૂર્વક  આભાર માનું છું.

કાનજી ભાઈ ડી. વારસાડીયા,

જય ભારત જાણવાનું  કે હું છેલ્લા 15 વર્ષ  થી  કમલા  ના  દર્દ થી  પીડા તો  હતો  આમે  મેં  ધણા  ર્ડા ને  બતાવ્યા થી  પણ ફાયદો  20% થી  વધુ  ન થતા  હું  ર્ડા શાહિલ પટેલ  ને ફેબ્રૂઆરી મહીના  અમદાવાદ  નવરંગપુરા  આસ્થ  હોસ્પીટલ માં મળયો  હતો  એમને મને  રિપોર્ટ  જોયા પછી કમર  માં  ઈન્જેકશન  આપવાનું  કહયું  હતું

પરંતુ  સાહેબ  મને  ઈંજેકશનો  ડર  લાગે છે  માટે  ઇંજેકશન  લેવું  નથી  એટલે  સાહેબ મને  કહયું  કે તમારે  દવા  લાંબો  ટાઈમ  ખાવી  પડે છે  હું  આજે  આંઠ  મહિના  થી  દવા  ચાલું  રાખેલ  છે  પરંતુ  સાહેબ  ના કહયા  પ્રમાણે  મેં  તમાકુ  50% બંધ  કરેલ  અને  સંડાસમાં  નીચે  બેસવાનુ  ચાલુ   રાખેલ  જે  હવેથી  હું  બંધ  કરવાનું છું  અને  દવા  નિયમિત લઈશ .

સાથે  લિ.ગોવિંદ ભાઈ 

ગોવિંદ ભાઈ, મુ.પો.લી.બ, તા. અરવલ્લી

શ્રી ડૉ સાહિલ સાહેબ,

મારી મમ્મીને આશરે 5 વર્ષથી ગરદનનો ઉપરના મણકાનો તેમજ ઘૂંટણના દુઃખાવાની તકલીફ હતી તેમને ચાલવામાં, ઉઠવામાં, બેસવામાં તેમજ સુવામા અને રોટલા કરવામાં ખુબજ દુઃખાવો થતો હતો.

અમદાવાદના અનેક ડૉક્ટરોને મળવાથી તેમજ ઘણા રીપોર્ટો કરાવ્યાં પછી પણ દુઃખાવાથી ગોળીઓથી રાહત મળેલી હતી પણ દવા બંધ કરતા ફરીથી દુખાવો રહેતો . તેમજ અમુક ડૉક્ટરોએ તો ઑપરેશન કરાવવાનું કહેલ, જેનો ખર્ચો મારાથી શક્ય નહોતો.

ઘણા દર્દીઓને તમે આપેલ સારવારથી ઘણો ફાયદો થયેલ છે તે જાણીને આપની પાસે અમે આવ્યા. આપશ્રીએ એક જ મહિનાની દવાઓથી મારી મમ્મીને દુઃખાવામાં 50 ટકાથી પણ વધારે ફાયદો કરીને મારી મમ્મીને નવુ જીવન આપેલ તે બદલ આભારી છું અને તમારી સલાહ મુજબ અમો લાંબા સમય સુધી દવાઓ ચાલુ રાખવાનો નિર્ણય લીધેલ છે.

આભાર સાથે,

પરમાર જયશ્રી,

Dear Dr Sahil:

Let me start by introducing myself. I am Dr Hiren Gandhi, a practicing pediatrician and living in USA for last 21 years. I have a long history of chronic back pain and joint pain ever since I was a teenager. My pain started first time when I was only 17 years old. I have seen so many specialists in India and USA. So many labs/X- rays/MRIs/EMGs were done without any definitive diagnosis. My pain was always treated with "pain killers" which has now given me a bad acidity problem. Even though I knew as a physician that these pain killers were only helping me temporarily, I did not have much choice in relieving my acute pain.

Last year a friend of mine recommended to me Dr Sahil Patel in Ahmedabad, India. I thought let me give him a call and discuss my case with him. I was curious about how he was going to make a change in my life. He did listen to me very carefully, went over my all the tests, and then said, "I am ready to take the challenge". He gave me hope! He sent me his alternative medicine packet consisting of herbs. I have been taking this medicine since August 2016. I am not exaggerating when I tell you what a difference in the quality of my life! I wake up everyday morning well rested and without stiffness. Even during the day, I don't feel much stiffness in my back. I feel that my back musculature is relaxed now, which it was never before. My pain killer use has decreased drastically. I feel like "myself" again. 

I want all the readers to be aware that this "Herbal Churna" is now usfda reg..

I really appreciate Dr Sahil Patel in taking genuine care of me and helping me with my chronic back pain.

I congratulate him for his success in treating patients with chronic pain and wishing him all  the best for more success.

Regards,

Hiren Gandhi, MD, FAAP (Pediatrics), Arlington, VA 22203, USA

ડો સાહીલ ભાઈ,
જય  જીનેન્દ્ર ,

આ  સાથે  હું  ખુબ  ખુબ  આભાર  માનું  છું કે  આપની દવા  ચાલુ કર્યા  બાદ મારો  પગ  નો  દુખાવો  ખુબજ  ઓછો  થઇ ગયો છે

છેલ્લા  લગભગ  ત્રણ  એક  વરસથી  મારા  બ્નને  પગમાં  ખુબજ  કળતર થતી  હતી. આખો  દિવસ  શરીરમાં  બેચેની  લાગતી  હતી  combiflame   દરોરજ  ગળુ  તો  સારૂ  લાગે  પછી પાછું  એનું  એજ.

પણ  જ્યાર  થી  તમારી  દવા  લેવાની  ચાલુ  કરી  છે  ત્યારથી  શરીર માં  ખુબજ  સ્ફૂર્તિ  નો  અનુભવ  કરું છું  પગ  પણ  હવે  દૂખતા  નથી  અને  ચાલવામાં  પણ  ફરક  પડી  ગયો  છે.

મારા  આ  Positive Result થી  મેં  તો  તમારી  દવા ની  મારા  પરિચય માં   આવતા  દરેક  જાણ ને  ભલામણ  કરી  છે  કારણકે  આમ  કોઈપણ  જાતની  આડઅસર  નથી.

આપની  દવા  મારા  માટે  સંજીવની  જેવું  કામ  કરી  ગઈ  છે

Thank You

ભદ્રાબેન શાહ, અમદાવાદ

ડો શ્રી સાહીલ ભાઈ,
જય  જીનેન્દ્ર ,

મને  ચિકનગુનિયા  થયા  બાદ  સતત  દુઃખાવો  રહયા  કરતો  હતો. સાંધા  જકડાઈ  જતા  હતા. રોજબરોજ  ની  ક્રિયાઓ કરવામાં  તકલીફ  થતી. ત્યારબાદ  તમારી  હરબળદવા  વિશે  ખબર  પડી. આજે  આશરે  ત્રણેક  વર્ષથી  હું  તમારી  દવા  લઇ  રહી  છું.

દુખાવા  લગભગ  જતાં  રહયા  છે  તેમજ  શરીરમાં  સ્ફ્રુતિ રહે છે. અસાધ્ય  દર્દમાંથી  મને  છુટકારો  મળ્યો છે.

હું  આ  સાથે  આપનો  ખુબ  અભાર  માનું  છું  વધારે  ને   વધારે  દર્દીઓ  સુધી  તમારી  દવા  પહોંચે  ને  મારી  જેમ  અસાધ્ય દર્દમાંથી મુક્તી  મેળવે  તેવી  શુભેરછા  રહે.

આપની  આભારી,

ભારતીબેન એચ. શાહ, ભારતીબેન એચ. શાહ

શ્રી  ડૉ  સાહિલ સાહેબ,

મારી પત્નીને આશરે 12 વર્ષથી ગરદનનો ઉપરના મણકાનો તેમજ ઘૂંટણના દુઃખાવાની તકલીફ હતી તેમને ચાલવામાં, ઉઠવામાં, બેસવામાં તેમજ સુવામા અને રોટલા કરવામાં ખુબજ દુઃખાવો થતો હતો.

કચ્છના અનેક ડૉક્ટરોને મળવાથી તેમજ ઘણા રીપોર્ટો કરાવ્યાં પછી પણ દુઃખાવાથી ગોળીઓથી રાહત મળેલી નથી તેમજ અમુક ડૉક્ટરોએ તો ઑપરેશન કરાવવાનું કહેલ, જેનો ખર્ચો મારાથી શક્ય નહોતો.

ઘણા દર્દીઓને તમે આપેલ સારવારથી ઘણો ફાયદો થયેલ છે તે જાણીને આપની પાસે અમે 17/12/1976 ના ગાંધીધામમાં બતાવવા આવેલ. આપશ્રીએ અમને ઈન્જેકશન તેમજ દવાનો ઉપયોગ કરવાનું કહેલ જે અમે માન્ય રાખેલ.

આપશ્રીએ એક જ મહિનાની દવાઓથી મારી પત્નીને દુઃખાવામાં 40 ટકાથી પણ વધારે ફાયદો કરીને મારી પત્નીને નવુ જીવન આપેલ તે બદલ આભારી છું અને તમારી સલાહ મુજબ અમો લાંબા સમય ચાલુ રાખવાનો નિર્ણય લીધેલ છે.

આભાર સાથે,

જીવનભાઈ મોમાય પરમાર

જીવનભાઈ મોમાય પરમાર,

નમસ્કાર,
ડો સાહિલ સાહેબ શ્રી
  
મને  આશરે  6 વર્સથી  બનેં  પગ ના થાપાના સાંધાના ઘસારાથી તકલીફ હતી. ત્યાર બાદ  15/7/15 ના  રોજ THR lT Side કરાવેલુ હતું  તેમાં ચેપ  લાગી  જતા રિપિટ સર્જરી તા.13/2/16 ના રોજ કરવામા આવેલ ,આ સર્જરી હાલમાં  lt side માં કોઈ તકલીફ  નથી  અને જમણી બાજુએ  સાધના ધસારા ની તકલીફ છે  જે સર્જરી  વગર શક્ય  નથી  તેમ છતાં  આપ સાહેબ  ની  બે  મહિના  પહેલા  મુલાકાત  લઈને  જે  આપે  હર્બલ દવા  તથા  રોજિંદી  પરેજી પાળવાનું કહેલ  તે મુજબ  રેગ્યુલર  કરતા  હાલમાં  મને  ઘણો  જ ફાયદો  છે. જમણા  પગમાં  જે દુખાવો  થતો  હતો  ચાલવામાં પગ થચકાતો  હતો , ઉંચો  ન  હતો   થતો  તેમાં  ઘણોબધો  ફાયદો જ્ણાય  છે  તથા પહેલા  કરતા  ચાલવામાં  એકદમ  કોમ્ફર્ટેબલ  છે  અને  હાલમાં  હું  આઠ  થી  દસ ક્લાક બેસી  શકું  છું  અને  શરીર ની  અંદર  એક પોઝિટિવ એનર્જી આવેલી  છે  જે હું ફીલ કરું છું.
                   
ઉપરોક્ત  બાબતે   આપની   સલાહ  મુજબ  શકય  બનેલ  છે  જે માટે  હું આપનો  ર્હદયપૂર્વક  આભાર માનું છું

કાનજી ભાઈ ડી. વારસાડીયા,

જય  ભારત  જાણવાનું  કે  હું  છેલ્લા  1 વર્ષ  થી  કમલા   ના  દર્દ  થી  પીડાતો  હતો  અને મેં  ઘણા  ડો. ને  બતાવ્યા   થી પણ  ફાયદો  20% થી વધુ  ન   થતા  હું  ડો. શાહિલ  પટેલ  ને  ફેબ્રુઆરી  મહિના  અમદાવાદ  નવરંગપુરા  આસ્થા હોસ્પિટલ  માં મલ્યો  હતો. એમને  મને  રિપોર્ટ  જ્યાં પછી  કમરમાં  ઈન્જેકશન  આપવાનું  કહયું  હતું

પરંતુ   સાહેબ  મને  ઇન્જેકશનો  દર  લાગે  છે. મારે ઈન્જેકશન  લેવું નથી. એટલે  સાહેબ  મને  કહયું  કે તમારે  દવા  લાંબો  ટાઈમ  ખાવી પડે  છે. હું  આજે  આઠ  મહિના  થી દવા  ચાલુ  રાખેલ  છે. પરંતુ  સાહેબ  ના  કહયા  પ્રમાણે મેં તમારું  50% બંધ  કરેલ  અને  સંડાસ  માં  નીચે  બેસવાનું ચાલુ  રાખેલ  જે  હવે  થી  હું  બંધ  કરવા  માંગુ  છું  અને  દવા  નિયમિત  લઇશ.

 આભાર  સાથે લી.ગોવિંદ ભાઈ

પટેલ ગોવિંદ ભાઇ બેચરભાઈ, મુ.પો. લી બ., તા. અરવલ્લી

Dear Dr. Sahil Patel,
I really appreciate your  attention given to me. I had all joints pain from head to toe and swelling as well. I was disable but  Your herbal medication treatment really gave my life back in two weeks. My pain is now 15% . I strongly recommend to get this herbal treatment from The Pain Clinic's Dr. Sahil Patel who is very efficient, kind, helping nature Dr.
Thank you so much.  God bless you.

With best regards

Nandini Patel
4964 Collin Chase Place
Fairfax, VA 22030
U.S.A

Nandini Patel,

Dear Dr Shahil Patel,
 
Sir first of all lot of thanks to you for giving me such a wonderful treatment for knee pain by prescribing Herbal powder.
Before three months.  I am very much elated to inform that herbal power you had recommended is doing wonders for the cure of Rheumatoid Arthritis from which I have been suffering since past eight months. I was getting too much trouble in my day today work due to pain. As herbal powder has worked quite effectively towards alleviating the pain, I thought of sharing it with you. I really appreciate your problem solving approach whereby you have provided multiple solutions using your deep knowledge in this field. I would highly recommend your wonderful treatment to anyone for pain relief.

Thanks again for marvelous herbal treatment.

Raksha P Mehta, Gandhidham-Kutch

પ્રતિ, ડૉ.સાહિલ પટેલ સાહેબ,


મારી પત્ની કેતકી મહેતા બી.એસ.એન.એલ.માં નોકરી કરે છે.તેની ઉમર 55 વરસ છે.5 વરસ પેહલા તેને ખાંભામાં અચાનક દુખાવો શરુ થયો.મેં એલોપેથિક દવાઓ ત્રણ વરસ સુધી ચાલુ રાખી. ફીઝીઓથેરાપી પાસે exercise પણ  કરાવી.છતાં કોઈજ સારી અસર ના થતા મેં મારા સાલા જે ડૉ.મિનેષ ગાંધી જે બાયડ ખાતે સર્જન છે,તેના દ્વારા મેં ડૉ.સાહિલ પટેલનો કોન્ટેક્ટ કર્યો.


તેની ધગસ અને મદદથી છેલ્લા બે વર્ષમાં 80% ઉપર ફાયદો થયો.હાલ તેને કોઈ કસરતની પણ જરૂર નથી.હું દુખાવા માટે મારા ઘણા સબંધીઓને  ડૉ.સાહિલ પટેલ પાસે રીફર કરું છું.હું તેના માટે ડૉ.સાહિલભાઈનો આભાર મનુ છું.


આભારસહ,
આપનો વિશ્વાસુ 
મહેન્દ્ર।.સી.મહેતા  

મહેન્દ્ર।.સી.મહેતા,

डो.साहिल साहेब नमस्ते। 

आपकी में अनेकबार आभारी हु। 

आपको अनेकबार में धन्यवाद देती हु। करीब ६-७ वर्षो से में अर्थाटीएस होने के कारन मेरी हड्डिया कमजोर होने लगी। घुटने भी साथ छोड़ने लगे ऐसी स्थितिमे समीत शाह जैसा सज्जन बीटा मुझे आप जैसे भगवान के लेकर आया। 

अक्टूबर १३-१०-२०१५ मेरी दावा उसी दिन से चालू हुई। नतीजा १३-०२-२०१६ मे में देवासी माताजी की जो आते जाते करीबन ४-५ किमी का अंतर में आराम से चढ़कर आई।  मेरी उम्र ७०  वर्ष की है।  उस अवस्था में भी में इतनी टेकरी चढ़कर आई। उसमे माताजी की कृपा के साथ में डॉ.साहिल साहब की भी आभारी हु। उतना आराम पड़ने के कारन मेरे मनसे जो उदासीनता थी वह उत्साह में बदल गई। उसका पुरेपूरा यश  डॉ.साहिल पटेल साहब को यदि में नाडु तो नेरे हाथ से बहुत बड़ा अन्याय और गुनाह हो जाता। 

धन्यवाद डॉ.साहिल पटेल साहब।

संगीता.ए.जोशी,,

ડૉ.સાહિલ પટેલ સાહેબ,

ખાસ જણાવવાનું કે મને છેલ્લા 1 વરસથી ઘૂંટણના સાંધાનો સખત દુખાવો રહેતો હતો.ઓર્થોપેડિક સારવાર તેમજ કસરત કરવા છતાં મટતો ન હતો.હાલમાં મારી ઉમર 70 વર્ષની છે.

આપણી દવા ચાલુ કરવાથી મારા ઘૂંટણના દુખાવામાં,બેસવામાં દુખાવાથી ઘણી મોટી રાહત છે-તથા પગની કળતર અને કમરનો દુખાવો પણ તદ્દન ઓછઓ થયો છે.

આભારસહ.
 

આર.એસ.ઠાકુર, અમદાવાદ

આથી હું શ્રીમતી રેવાબેન માલસિંહ ઠાકોર ઉ.વ.50 જાણવું છું કે મને લાંબા સમયથી શરીરની બીમારી હતી જેવી કે શરીરનો સોજો, હાથ-પગના સાંધા દુખાવા, શરીરની ખંજવાળ જે દર્દ માટેની દવા ડૉ.સાહિલ પટેલ સારવારથી 80% બીમારી મટી છે.જેનથી હું તેમનો આભાર મનુ છું.

રે.માં.ઠાકોર, ખેડા

સવિનય સાથ જણાવવાનું કે ડૉ.સાહિલશ્રી સાહિલભાઈ પટેલની આયુર્વેદિક દવાથી મને પોતાને 80% વીસ દિવસમાં ફાયદો થયો છે.

આપવીતી જાણવું કે મને છેલ્લા દસ વરસથી હાથના સાંધા-પગના સાંધાનો દુખાવો, કમરનો દુખાવો, વાંકા ચાલવું, ઉભા થવા બે જન નો સહારો લેવો પડતો હતો.ચાલવા માટે લાકડીનો ટેકો લેવો પડતો હતો.ડૉ.સાહિલભાઈની દવા લીધા પછી મને ખુબ જ આરામ થયેલ છે.
અત્યારે હું મારી જાતે હરિ ફરી શકું છું,તો તેના માટે હું તેમના માટે ખુબખુબ આભારી છું.

ફાતિમા બેન, બાયડ, સાબરકાંઠા

ડૉ.સાહિલ પટેલ,

તમોને ખુબ ખુબ અભિનનદાન આપું છું કે મારા પગાના દુખાવામાં ઘણીઘણી મોટી રાહત આપી છે.જે ઘૂંટણના ઓપરેશન વગર ચાલે જ નહિ તે તમે મને વગર ઓપરેશને ઘણો જ ફાયદો થાય રહ્યો છે.

મને ઓપરેશનની ઘણી જ બીક લગતી હતી તે તમે બીક માંથી બચાવી લીધી છે. આપણી દાવવાથી મને ઘણો જ ફાયદો થાય રહ્યો છે જે મને હંમેશા કામ કરતા બેસી રહેવાનું મન થતું તે હવે ઘણું જ અસરૂં લાગે છે અને કામમાં સરળતા રહે છે.

લી.બી.એસ. કાપડિયા, અમદાવાદ

માનનીય શ્રી પટેલ સાહેબ - નમસ્કાર, 

મને છેલ્લા 15-20 વર્ષથી કમરનો દુખાવો હતો. ઘણા બધા ડોક્ટર્સને બતાવેલ પરંતુ જ્યાં સુધી દવા ચાલુ રાખેલ ત્યાં સુધી સારૂ લાગે પરંતુ આપ સાહેબ પાસે તા-15-05-2016 ના રોજ આવેલ અને સાથે આપેલ દવાથી (આયુર્વેદિકથી ) મને 3-4 દિવસથી જ 90% જેવી રાહત થયેલ છે અને હવે 95% રાહત થયેલ છે. જેથી હું આપનો ખુબ ખુબ આભારી છું.

ખીમાભાઇ આહીર,

સવિનય સાથ જણાવવાનું કે મારુ નામ-લલિતાબેન કાંતિભાઈ પટેલ મુ-છાપરીયા,તા- બાયડ, જી-સાબરકાંઠાના રહીશ. મને પાંચ વર્ષથી ઢીંચણના સાંધાની તકલીફ હતી.મેં અમદાવાદ ઓર્થોપેડિક ડોક્ટર ને બતાવેલ પછી મોડાસામાં બતાવેલ જે ડોક્ટરોએ મને સાંધાનું ઓપરેશન કરવાનું કહ્યુ હતું મેં ઘણી મેડિકલ દવા લીધી હતી પણ કોઈ ફાયદો થયો ના હતો ઓપરેશનનો ખર્ચો ઘણો મોંઘો થતો હતો એટલે મેં અમદાવાદના ડો.સાહિલ પટેલને બતાવ્યું જે દવાથી મને 90% રાહત થઇ  છે. તા-1-9-2012થી દવા ચાલુ કરી છે.ચાર મહિનામાં ઘણી રાહત થયેલ છે અને દવા આયુર્વેદિક હોવાથી કોઈ આડઅસર થતી નથી.

કાંતિભાઈ લવજીભાઈ પટેલ, છાપરીય, બનાસકાંઠા

Dear Dr. Sahil Patel,

This is to thankyou for the treatment you have given me, due to which i am feeling much better.

I was suffering from gentle pain in both the knee and was unable to walk or stand up for a long time.

Thanks to you for treating me and making me able to walk and stand up for a considerable time. With your treatment my sister also is benefited from the same problem 
I wish you all the success in life.

Thanking you...

Charanjeet Singh Walia, Gandhidham

Dr. Sahil Patel

This is to say that i was under ayurvedic treatment for my knee pain. I had that knee pain from last 2 years. After taking the treatment from you the pain has gone in 2 months. I have lost the pain and am perfectly ok.

I have given advice to many other people with that pain and after undergoing ayurvedic treatment they too have got relief.

I thank you for giving me the treatment and say that everybody suffering from such people should turn towards ayurved.

Thanking You...

HarjeetSingh Sahote,

સવિનય સાથ જણાવવાનું કે મારી બા જેમની ઉંમર 72 વર્ષની છે. તેમને છેલ્લા 25 વર્ષથી ઢીંચણનો દુખાવો તથા બંને પગે સોજા હતા તેનાથી તેઓ એકલા ક્યાંય હરી-ફરી શકતા નહી. ઘણી દવા કરી પણ કોઈ ફેર લાગ્યો નહી અને છેલ્લા 12 મહિનાથી તો લગભગ પથારીવસ જ હતા તેમાંથી ઉભા થવા માટે ટેકા  વગર ચાલી શકતા નહી અને ચાલે તો પણ પગમાં કડાકા બોલતા અને દુખાવો ખુબ જ થતો ત્યારે પેઇનકિલર અને સ્ટીરોઈડ લઈને ચલાવતા જેનાથી થોડોક ફેર લાગતો અને કંટાળીને સ્વીકારી લીધું કે આને સહન કર્યે જ છૂટકો છે.

પરંતુ, અમારા મિત્ર હિતેચ્છુના રેફરન્સથી ડો. સાહિલ પટેલની  આયુર્વેદિક દવા એક મહિનો લીધી તેનાથી અમને 25 થી 30 ટકા ફેર એક જ મહિનામાં લાગ્યો. અને હવે તેઓ એકપણ ટેકા વગર ચાલી ફરી સકે છે. અને દુખાવામાં પણ રાહત છે. ખરેખર ભગવાને જ ડો.સાહેબને મોકલ્યા હોય એમ થાય છે અને મારી બા મનોમન તમને આશીર્વાદ આપે છે.

- મારી બા વતી.

ત્રિવેદી તારાબેન, અમદાવાદ

ડો. સાહિલ સાહેબ,

ખાસ જણાવવાનું કે મને છેલ્લા 10 વર્ષથી ઘૂંટણના સાંધાનો સખત દુખાવો રહેતો હતો. ઓર્થોપેડિક દવા તથા કસરત કરવા છતાં મટતો ન હતો. હાલમાં મારી ઉમર 70 વર્ષની છે.

આપની દવા ચાલુ કરવાથી ફક્ત એકજ માસમાં મારા ઘૂંટણના દુખાવામાં બેસવાના દુખાવાથી મને ઘણું જ સારું લાગે છે. તથા પગની કળતર અને કમરનો દુખાવો પણ તદ્દન ઓછો થયો છે.

આભાર.

વિદ્યા દેસાઈ, તલોદ

આદરણીય શ્રી સાહિલ પટેલ સાહેબ ,
સાદર નમસ્કાર

મને સને 1990 થી બંને પગના મસલ્સની ઘણી જ તકલીફ હતી. બીલકુલ ચાલી શકતો નહિ.  જેના કારણે મારી સર્વેયરની જોબમાંથી મારે નિવૃત્તિ લેવી પડી.

તા.1-4-2016 થી મેં આપના દ્વારા સૂચવાયેલ "ચૂર્ણ " કે જે ચમત્કારિક કહી શકાય તેવી દવાના ફક્ત બે માસના સેવનથી મારા પગના દુઃખાવામાં મને 50% જેટલી રાહત થયેલ છે અને હવે હું દરરોજ પોણો  કલાક થાક્યા વગર ચાલી શકું છુ.

મારે માટે આ વાત ચમત્કારથી ઓછી નથી. કારણકે છેલ્લા આશરે 20 વર્ષ ઉપરાંતની મારી તકલીફનો ઉકેલ લાવવામાં આપ મારા માટે દેવદુત બન્યા છો.

આપ સાહેબનો અંતઃકરણપૂર્વક આભાર... જયહિંદ

પ્રફુલભાઇ જોશી, જામનગર

Dear Dr. Sahilbhai, 

I went through severe knee pain & chronic back pain problem since long time. I had undergone orthopaedic treatment including medicine and physiotherapy treatment, but that could not provide me complete cure or relief. I must admit that perfect diagnosis, treatment and medicine provided based on naturopathy has done wonder and provided me not only relief from the pain, but now enable me to actively do all my house hold work as well as regular aerobics without any pain in very short time.  I would like to thank Dr. Sahil for the treatment and wish him all the success in his professional life.


Thanking you

Darshana Chhipani, Navi Mumbai

डॉ.शाहिल साहेब, नमस्ते ।
आपकी अनेक बारी मैं आभारी हु ।  आपको अनेक बार धन्यवाद देती हु ।
करीब ६-७  वर्षो मैं आर्थराइटिस होने के कारण मेरी हड्डिया कमजोर होने लगी । घुटने भी साथ छोड़ने लगे ऐसी अवस्थामे स्मित शाह जैसा बीटा मुझे आप जैसे भगवान के पास लेकर आये । अक्टूबर १३-१०-२०१५  मेरी दवा उसी दिन से आरम्भ हुई । नतीजा १३-०२-२०१६ में मैं देवास की माताजी जो आते - जाते करीबन ५-६ की.मी का अंतर मै आराम से चढ़कर आई । मेरी उम्र ७० साल की है । इस अवस्था में भी में इतनी टेकरी चढ़कर उतरकर आई । इसमें माताजी की कृपा के साथ में डॉ.शाहिल साहब की कृपा भी मानती  हु। इतना आराम पड़ने के कारन मेरे मन में जो उदासीनता थी वह उत्साह में बदल गई जिसका पूरा पूरा यश डॉ.शाहिल पटेल साहब को। यदि में नई तो मेरे हाथ से बहुत बड़ा अन्याय  व  गुनाह हो जायेगा ।
धन्यवाद डॉ.साहेब। आपका अनेक बार धन्यवाद ।

संगीता ऎ जोशी,,

તમોને ખુબ ખુબ અભિનંદન આપુ છું કે મારા પગના દુઃખાવામાં ઘણી ઘણીમોટી રાહત આપી છે. ઘૂંટણના ઑપરેશન વગર ચાલે જ નહિ તે તમે મને વગર ઓપરેશને ઘણો મોટો ફાયદો થઈ રહીયો છે. મને ઓપરેશનની ઘણી બીક લાગતી હતી તે બીક માંથી મને બચાવી લીધી છે. આપની દવાથી ઘણો જ ફાયદો થઈ રહ્યો છે જે મને હમેશા કામ કરતા બેસી જવાનું મન થતું તે હવે ઘણું જ સારું લાગવાથી મને કામમાં સરળતા રહે છે.

બી.અસે કાપડિયા,,

Dear Sir,
I am extremely thankful to you from bottom of my heart. I came to you about six month before with my wife when she was suffered with pain at many parts of body especially in neck and joints. We had consulted many orthopedic surgeons as well as undergone several antibiotics and painkillers courses for the period of last 5-6 years.

Moreover we had also consulted a pain specialist for this purpose. However, no appreciable improvement has been resulted; on the other hand these drugs had many side effects including weight gain. Sir, after your consultation and prescription of herbal medicines she is not only found excellent improvement but also your guidance/counseling about the cervical pain provides us real satisfaction. I also like to thank you for continuous support either in person or telephonic guidance which has built my wife’s self confidence. Sir, we have regretted that we could have consultant to you earlier. I think it is more important to diagnose than to treat and prescription of medicine. So thank you again for your perfect diagnosis and excellent treatment.

Renuka Deshmukh,

મારા પગની તકલીફ અને સારવાર

બે વર્ષ પહેલા મારા ડાબા પગના ઘૂંટણ ઉપર અકસ્માતે ફેક્ચર થયેલ. નામાંકિત હોસ્પિટલમાં ૪ કલાકનું સફળ ઓપરેશન અને સારવાર લીધેલ છતાં લાંબા સમય સુધી ચાલવાની સ્થિતિ બગડેલ જ રહી હતી. થોડુ ચાલવામાં પણ મુશ્કેલી પડતી હતી. કેટલીક વાર તો પગ ઢસેડવા પડતા.

સદભાગ્યે બે મહિના પહેલા ડૉ. સાહિલ પટેલને મળ્યો, X-Ray કરાવ્યો અને આર્થરાઈટીસની અસર હોવાનું નિદાન કરી. સારવાર ચાલુ કરી. પગો વાળવા, ચાલવા અને હળવી કસરતો અંગેની સલાહ અને દવાઓ આપી. 

લગભગ બે મહિનાથી ઓછા ગળામાં નિયમિત દિવસમાં બે વાર ‘ગ્લુકોસેમાઈન’ કેપ્સ્યુલ અને ‘હર્બલ ચૂર્ણ’ ઉપરાંત હળવી કસરતો થી મારી હરવા ફરવાની અને ચાલવાની સ્થિતિમાં આશ્ચર્યજનક સુધારો થયો છે અને દુઃખાવા માત્ર ૫% રહ્યો છે. આ માટે હું ડૉ. સાહિલ પટેલનો આભારી છું. 

હવે હું નિયમિત ‘અટીરા’ ચાલવા જઈ શકું છું, સાંજે મારી પૌત્રી અનુશ્રી સાથે ગાર્ડનમાં દોડા-દોડી કરી શકું છું. આશા છે ડૉ. સાહિલ પટેલની સારવાર ચાલુ રાખ્યે આવતા મહિનાઓમાં ફરી વ્યવસ્તિત ચાલતો ફરતો થઈ જઈશ.

ધન્યવાદ!

મનસુખભાઈ ટાકોદરા, આંબાવાડી

આથી હું પરમાર રમીલાબેન રામજીભાઈ તેર વર્ષથી સંધિવાથી પીડીત હતી. શરીરમાં ખૂબ દુઃખાવો હાથ-પગ વળી ગયા હતા. ઉઠવા-બેસવા તકલીફ હતી. ઘણાં ડોક્ટરોની સારવાર લીધી હતી પરંતુ મારો દુઃખાવો ઓછો થતો નહતો. ડૉ. સાહીલ આર. પટેલની સારવારથી તથા આયુર્વેદીક દવાથી અમોને એક મહીનામાં દુઃખાવામાં ૩૦% રાહત થયેલ છે અને કોઈપણ જાતની સાઈડ ઈફેક્ટ છે નહી. સાહેબની સારવારથી ખુબ સારૂ થઈ ગયેલ છે.

પરમાર રમીલાબેન રામજીભાઈ, પાટણ

હું પંડ્યા દશરથલાલ અમથારામ, ઊંમર વર્ષ ૭૪, છેલ્લા ઓગષ્ટ-૧૩ થી જમણા પગના ઢીંચણમાં દુઃખાવો હતો. મહેસાણા ડૉ. વિનોદ પટેલ, અમદાવાદ ડૉ. પ્રકાશ અમીનની પાસે સારવાર લીધેલી. થોડા સમય દવાની અસરથી રાહત થતી પછી દુઃખાવો ચાલુ રહેતો. ગત માસની રજી માર્ચ ૧૯૯૪ ના રોજ ડૉ. સાહિલ પટેલની મુલાકાત લીધી. સારવાર માટે નિદાન કરી આયુર્વેદીક પડીકી દરરોજ સવાર-સાંજ લેવાનું કહ્યું. તે પ્રમાણે પડીકીવાળી આયુર્વેદિક દવા શરૂ કરી. એકજ માસમાં ૧૫ થી ૨૦ ટકા ફાયદો થયો છે. મને આશા છે કે આગળની સારવારથી જરૂર ફાયદો થશે તેવી મને શ્રધ્ધા છે.

બીજા દર્દીઓ આવી સારવાર મેળવી દર્દ માં રાહત મેળવે તેવી શુભેચ્છા.

પંડ્યા દશરથલાલ અમથારામ, તા.ઊંઝા, જિ. મહેસાણા

Patient’s Name : Dharmistha J. Raval

Dear Sir,

            Above named patient is my grandma and she was suffering from severe shoulder frozen and knee pain since last many years. After taking this medicines she has good recovert from pain. Now, she is almost free from shoulder frozen and knee pain. This Aayurvedic Medicine is just like Magic Effect and it can be taken by all aged people.

            I am very thankful to Dr. Sahil patel who have invented such type of precious medicines.

Raval Dhimat,

મને કમર અને મણકનો દુઃખાવો ૧૨ થી ૧૩ વર્ષથી થતો હતો અને પછી મેં અમદાવાદ – નડીયાદ – પાલનપુરમાં અને ફીઝીયોથેરાપીમાં ઘણી સારવાર લીધી પણ કંઈજ ફરક પડતો નહોતો પણ પછી મેં પેપરમાંથી ડૉ. સાહીલ પટેલની એડથી તેમના દવાખાને આવીને તેમની દવા ચાલુ કરી અને અત્યારે મને તેમની દવાથી ઘણું સારૂ છે. આયુર્વેદીક દવાથી ૩૦-૪૦ ટકા સારૂં છે. આશા છે કે છ-બાર મહિનામાં જશે. બીજા દર્દી ઓ પણ ડૉ. સાહિલ પટેલની દવા લઈને સારા થાય તેવી શુભેચ્છા.

પદમાબેન એમ. સોમપુરા, અંબાજી

ધનસુરાના નિવૃત આચાર્ય તરીકે લખી આપું છું કે સદર સાહેબની દવાથી મને ઉભાના થવાતું હતું તે થઈ શકાય છે. ઉભા થઈને જલ્દી ચાલી શકાતું ન હતું તે ચાલી શકાય છે. કમરનો દુઃખાવો મટી ગયો છે, પગ લાંબા કરી શકાતા ન હતા તે કરી શકાય છે અને સરળતાથી ઉભા થઈ શકાય છે.

મણીલાલ, અરવલ્લી

મે. શ્રી ડૉ. સાહીલ પટેલ,

        સવિનય જણાવવાનું કે મને છેલ્લા બે વર્ષથી કમર અને ઘૂંટણના દુઃખવાની તકલીફ હતી. એક્સીડન્ટમાં ઓપરેશન કરાવેલ પરંતુ તે ફેઈલ થઈ ગયેલ.

        જ્યારે મે ડૉ. સાહીલ સાહેવનો સંપર્ક કર્યો અને તેમના જણઆવ્યા મુજબ ના ચુર્ણ અને ટેબલેટ છેલ્લા બે-અઢી મહીનાથી નિયમિત રીતે સારવાર લીધેલ જેથી મને મારા દુઃખાવામાં ૭૫% રાહત થઈ ગયેલ છે જે માટે હું ડોક્ટર સાહેબનો ખૂબજ આભાર માનું છુ.

જયંતભાઈ એમ.સુથાર, તા. દસકોઈ

હું પટેલ ગણેશભાઈ વીરાભાઈ, સિધ્ધપુર, ઉંમર વર્ષ ૫૮, છેલ્લા બે વર્ષથી બંને પગના ઢીંચણમાં દુઃખાવો હતો. સિધ્ધપુર ડૉ. શુક્લ તથા મહેસાણા ડૉ. સાંઈ હોસ્પીટલ માં સારવાર લીધેલી. થોડો સમય દવાની અસર થતી પછી દુઃખાવો ચાલુ રહેતો હતો. ગત માસની રજી માર્ચના રોજ ડૉ. સાહિલ પટેલ સાહેબની મુલાકાત લીધી. સારવાર માટે નિદાન કરી આયુર્વેદિક પડીક દરોજ સવાર –સાંજ લેવાનું કહ્યું. તે પ્રમાણે પડીકીવાળી આયુર્વેદિક દવા શરૂ કરી. એકજ માસમાં દવાથી ૬૦ થી ૭૦ પેઈન દુઃખાવો બંધ થયેલ અને ફાયદો થયેલ છે. મને આશા છે કે આગળ ની સારવારથી જરૂર ફાયદો થશે એવી મને આશા છે.

        બીજા મહીને આજ દવા લીધી. બીજા દર્દીઓ આવી સારવાર મેળવી દર્દમાં રાહત મેળવે તેવી શુભેચ્છા.

પટેલ ગણેશભાઈ વીરાભાઈ, સિધ્ધપુર

સવિનય જણાવવાનું કે, છેલ્લા ૨ વર્ષથી મને ઘુંટણ તથા આખા પગમાં સોજા હતા તથા દુઃખતા હતા. અંજારમાં ઓર્થોપેડીક ડોક્ટરની દવા લીધેલી થોડોક ફરક પડયો પણ થોડા ટાઈમ રહીને બીજા પગમાં પણ આજ રીતે સોજો તથા દુઃખાવો રહેવા લાગ્યો. બીજા પણ ઘરઘથ્થુ ઘણાં ઈલાજ કર્યા પણ કંઈ ખાસ ફેર પડયો નહી તે માટે ડો. સાહિલ પટેલ સાહેબની ખબર પડી એમને મળીને એમની આર્યુવેદિક દવા ચાલુ કરી તો પહેલા મહીને જ ૭૦% જેટલી રાહત થઈ ગઈ અત્યારે પણ દવા ચાલુ છે ને લગભગ ૯૦% જેટલો ફાયદો છે. પહેલા હું નીચે પલાઠીવાળીને બેસી નહોતો શકતો. પણ અત્યારે આરામથી દુઃખાવા વગર પલાઠીવાળીને નીચે બેસીને જમી શકું છું. તથા અમારી ખેતીનો ધંધો હોઈ આરામથી કામ કરી શકું છું.

ડો. સાહિલ સાહેબનો ઘણો ઘણો આભાર,

સોનલબેન,

સવિનય જણાવવાનું કે, છેલ્લા ૨ વર્ષથી મને ઘુંટણ તથા આખા પગમાં સોજા હતા તથા દુઃખતા હતા. અંજારમાં ઓર્થોપેડીક ડોક્ટરની દવા લીધેલી થોડોક ફરક પડયો પણ થોડા ટાઈમ રહીને બીજા પગમાં પણ આજ રીતે સોજો તથા દુઃખાવો રહેવા લાગ્યો. બીજા પણ ઘરઘથ્થુ ઘણાં ઈલાજ કર્યા પણ કંઈ ખાસ ફેર પડયો નહી તે માટે ડો. સાહિલ પટેલ સાહેબની ખબર પડી એમને મળીને એમની આર્યુવેદિક દવા ચાલુ કરી તો પહેલા મહીને જ ૭૦% જેટલી રાહત થઈ ગઈ અત્યારે પણ દવા ચાલુ છે ને લગભગ ૯૦% જેટલો ફાયદો છે. પહેલા હું નીચે પલાઠીવાળીને બેસી નહોતો શકતો. પણ અત્યારે આરામથી દુઃખાવા વગર પલાઠીવાળીને નીચે બેસીને જમી શકું છું. તથા અમારી ખેતીનો ધંધો હોઈ આરામથી કામ કરી શકું છું.

ડો. સાહિલ સાહેબનો ઘણો ઘણો આભાર,

શાંતિલાલ કુંવરજી ચૌહાણ, સિનુઝા, કચ્છ

સવિનય જણાવવાનું કે, છેલ્લા ૨ વર્ષથી મને ઘુંટણ તથા આખા પગમાં સોજા હતા તથા દુઃખતા હતા. અંજારમાં ઓર્થોપેડીક ડોક્ટરની દવા લીધેલી થોડોક ફરક પડયો પણ થોડા ટાઈમ રહીને બીજા પગમાં પણ આજ રીતે સોજો તથા દુઃખાવો રહેવા લાગ્યો. બીજા પણ ઘરઘથ્થુ ઘણાં ઈલાજ કર્યા પણ કંઈ ખાસ ફેર પડયો નહી તે માટે ડો. સાહિલ પટેલ સાહેબની ખબર પડી એમને મળીને એમની આર્યુવેદિક દવા ચાલુ કરી તો પહેલા મહીને જ ૭૦% જેટલી રાહત થઈ ગઈ અત્યારે પણ દવા ચાલુ છે ને લગભગ ૯૦% જેટલો ફાયદો છે. પહેલા હું નીચે પલાઠીવાળીને બેસી નહોતો શકતો. પણ અત્યારે આરામથી દુઃખાવા વગર પલાઠીવાળીને નીચે બેસીને જમી શકું છું. તથા અમારી ખેતીનો ધંધો હોઈ આરામથી કામ કરી શકું છું.

ડો. સાહિલ સાહેબનો ઘણો ઘણો આભાર,

મોહનલાલ કુંવરજી ચૌહાણ, સિનુઝા, કચ્છ

સવિનય સાથે જણાવવાનું કે, મારા પિતાની ઉંમર ૭૫ વર્ષની છે. તેમને છેલ્લા ૭-૮ વર્ષથી ઢીંચણનો ઘસારો હતો. તથા બંને બગે સખત દુઃખાવો રહેતો હતો. તેમને બહાર બસમાં મુસાફરી કરવામાં ઘણી તરલીફ પડતી હતી. મારા પિતાએ પેઈન કિલર ઘણી દવાઓ લીધેલ હતી પણ કંઈ ફેર પડતો ન હતો.

મારા એક મિત્રના રેફરન્સથી મેં મારા પિતા માટે ડો. સાહીલ પટેલની આર્યુવેદિક દવા ચાલુ કરી જેથી કરીને મારા પિતાને તે દવા લેવાથી ૩ થી ૪ મહીનામાં ઘણો સુધારો થયેલ છે. અને દવાથી લગભગ ૬૦ થી ૭૦% સુધારો થયેલ છે. આથી આ આર્યુવેદિક દવા લેવાથી તેમને ચાલવામાં દુઃખાવો ઓછો થઈ ગયેલ છે. મારા પિતા વતીથી ડો. સાહીલ પટેલનો હું આભારી છું.

આભાર સહ,

પટેલ બળદેવભાઈ ખોડીદાસ, ચાણસ્મા

ડો. સાહીલ પટેલ સાહેબ,

ખાસ જણાવવાનું કે, મને છેલ્લા ૧ વર્ષથી ઘુંટણના સાંધાનો સખત દુઃખાવો રહેતો હતો. ઓર્થોપેડીક સારવાર તેમજ કસરત કરવા છતાં મટતો ન હતો. હાલ મારી ઉંમર ૭૦ વર્ષની છે.

આપની દવા ચાલુ કરવાથી મારા ઘૂંટણના દુઃખાવામાં બેસવામાં દુઃખાવાથી ઘણી રાહત છે. તથા પગની કળતર અને કમરનો દુઃખાવો પણ તદ્દન ઓછો થયો છે.

આભાર સહ,

શ્રી રામેન્દ્રસિંહ સરદારસિંહ ઠાકુર, ખોડિયાર નગર, અમદાવાદ

સવિનય સાથે જણાવવાનું કે મારૃં નામ પટેલ લલિતાબેન કાન્તીભાઈ પટેલ મુ.  છાપરીયા, તા. બાયડ, જી. સાબરકાંઠાના રહીશ મને પાંચ વર્ષથી ઢીંચણના સાંધાની તકલીફ હતી મેં. અમદાવાદ ઓર્થોપેડીકને બતાવેલ પછી મોડાસા બતાવેલ જે ડોક્ટરોએ મને સાંધાનું ઓપરેશન કરવાનું કહ્યું હતું. મેં ઘણી મેડીકલ દવા લીધી હતી, પણ કોઈ ફાયદો થયો ન હતો ઓપરેશનનો ખર્ચો ઘણો મોંઘો હતો. દવાની અસર થતી ન હતી. એટલા માટે મેં અમદાવાદના ડો. સાહિલ પટેલને બતાવ્યું જે દવાથી મને ૭૦% રાહત થઈ છે. તા.૧-૯-૨૦૧૨ થી દવા ચાલુ કરી છે. ચાર મહિનામાં ઘણી રાહત થયેલ છે. અને દવા આયુર્વેદિક લેવાથી કોઈ આડઅસર થતી નથી. દવા લીધા પછી મને ખૂબજ આરામ થયેલ છે.

અત્યારે મારી જાતે હરીફરી શકુ છું. તો તેના માટે હું તેમની ખૂબ ખૂબ આભારીછું.

કાન્તિભાઈ લવજીભાઈ પટેલ, છાપરીયા, સાબરકાંઠા

સવિનય સાથે જણાવવાનું કે, ડો. સાહેબશ્રી સાહીલભાઈ પટેલની આર્યુવેદીક દવાથી મને પોતાને ૮૦% એંસી ટકા વીસ દિવસમાં ફાયદો થયો છે.

આપવીતી જણાવું છું કે મને છેલ્લા દશ વરસથી હાથના સાંધા, પગના સાંધાનો દુઃખાવો કમરનો દુઃખાવો વાંકા ચાલવુ, ઉભા થવા માટે બે જણાનો સહારો લેવો પડતો હતો. ચાલવા માટે લાકડીનો ટેકો લેવો પડતો હતો. આ ડો. સાહીલભાઈની દવા લીધા પછી મને ખૂબજ આરામ થયેલ છે.

અત્યારે મારી જાતે હરીફરી શકુ છું. તો તેના માટે હું તેમની ખૂબ ખૂબ આભારી છું.

ફાતમાબેન એચ. મલેક, બાયડ, સાબરકાંઠા

સવિનય સાથે જણાવવાનું કે, મારી બા જેમની ઉંમર ૭૨ વર્ષની છે. તેમને છેલ્લા ૨૫ વર્ષથી ઢીંચણનો દુઃખાવો તથા બંને પગે સોજા હતા. તેનાથી તેઓ એકલા ક્યાંય હરીફરી શકતા નહીં. ઘણી દવા કરી પણ કાંઈ ફેર લાગ્યો નહીં અને છેલ્લા ૧૨ મહિનાથી તો લગભગ પથારીવશ જ હતા. તેમાંથી ઉભા થવા માટે ટેકા વગર ચાલી શકતા નહિ અને ચાલે તો પણ પગમાં કડકડ બોલતા અને દુઃખાવો ખૂબજ થતો ત્યારે પેઈન કીલર અને સ્ટીરોઈડ લઈને ચલાવતા જેનાથી થોડોક ફેર લાગતો અંતે કંટાળીને સ્વીકારી લીધુ કે આનો સહન કર્યે જ છુટકો છે, પરંતુ...

અમારા મિત્ર હિતેચ્છુના રેફરન્સથી ડો. સાહિલ પટેલની આયુર્વેદિક દવા એક મહિનો લીધી તેનાથી અમને ૨૦ થી ૩૦ ટકા એકજ મહિનામાં ફેર લાગ્યો. અને તેમને જ વિશ્વાસ પડી ગયો. હવે તેઓ એકેય ટેકા વગર ચાલી-ફરી શકે છે. અને દુઃખાવામાં પણ રાહત છે ખરેખર ભગનાને જ ડો. સાહેબને મોકલ્યા હોય એમ થાય છે. અને મારી બા મનોમન તેમને આશીર્વાદ આપે છે.

ત્રિવેદી તારાબેન કેશવલાલ, નારણપુરા, અમદાવાદ

સવિનય જણાવવાનું કે, મારી ઉંમર અત્રે ૭૪ વર્ષ અને મારાં પત્નિની ઉંમર ૭૦ વર્ષની છે. મને બન્નેને ઘણા વખતથી ઢીંચણનો દુઃખાવો રહેતો હતો ઘણી એલોપથી તેમજ આર્યુવેદિક દવાઓનો ઉપયોગ કર્યો પરંતુ દુઃખાવામાં થોડીક રાહત લાગે અને થોડા સમય પછી પાછો દુઃખાવો ચાલુ થાય. ઢીંચણના મોજા પહેરીને જ ચાલવું પડતું. મારા કરતાં મારી પત્નિને ઢીંચણ તેમજ પગની પાનીએ સખત દુઃખાવો રહેતો તેઓને પગે સોજા પણ આવી જતા. ચાલવા બેસવામાં બહુ તકલીફ પડતી રાત્રે કળતળ પણ થતી.

એક દિવસ એક પરિચિત ભાઈએ, ડો. સાહીલને બતાવી દવા લેવાનું સૂચન કર્યું. અમો બન્ને છેલ્લા બે માસથી દવા લઈએ છીએ અમોને ઘણુ જ સારૃ છે. મને તો લગભગ ૯૦% સુધારો છે. મારા પત્નિને ઘણી જ વધારે તકલીફ હતી તેઓને પણ ઘણું જ સારૃ છે. આશરે ૮૦% દુઃખાવો, કળતરમાં સુધારા થયેલ છે અને સોજા તો ૧૦૦% દુર થયેલ છે.

અમોને ફરક પડવાથી મારં ફોઈબા કે જેમની ઉંમર ૭૯ છે. તેઓને સખત તકલીફ હતી. કોઈના ટેકા સિવાય ચાલી પણ શકતા નહોતાં તેઓને લગભગ એક માસથી ડો. સાહીલની દવા ચાલુ કરેલ છે તેઓને પણ દુઃખાવો, કળતર ઓછા થઈ ગયેલ છે. ચાલવામાં પણ ઘણીજ રાહત છે. આથી અમોને ડો. સાહીલની આર્યુવેદિક દવાથી ઘણો જ ફાયદો છે. આથી અમો ડો. સાહિલના ઘણા આભારી છીએ.

આભાર સહ,

પટેલ ભાઈલાલ પ્રભુદાસ, નવા હરસિદ્ધપુરા, લાડોલ

Dr. સાહીલ સાહેબ,

ખાસ જણાવવાનું કે મને છેલ્લા ૧૦ વર્ષથી ઘૂંટણના સાંધાનો સખત દુઃખાવો રહેતો હતો. ઓર્થોપેડીક દવા તથા કસરત કરવા છતા મટતો ન હતો. હાલમાં મારી ઉંમર ૭૦ વર્ષની છે.

આપની દવા ચાલુ કરવાથી ફક્ત એકજ માસમા મારા ઘૂટણના દુઃખાવામાં બેસવામાં દુઃખાવાથી મને ઘણુંજ સારૃ લાગે છે તથા પગની કળતર અને કમરનો દુઃખાવો પણ તદ્દન ઓછો થયો છે.

આભાર,

Vidhya D. Desai, Taloda

Dear Dr. Sahil Patel,

It is with tremendously jubilant state of mind that I write this letter to thank you for your stupendous Herbal "CHURNA" that you have prescribed to me for the cure of Rheumatoid Arthritis from which I have been suffering since past 8 years. The facts suggest that after the point of time at which I started taking the Herbal "CHURNA" as prescribed by you before 4 months, I have not suffered from a single Rheumatoid Arthritis attack up until now. It is due to the same marvellous Herbal "CHURNA" that I have been doing well since the past 4 months in spite of the actuality that I had already been taking certain Allopathic medicines. We came to you because we were referred to you by our partner, Gautam Choksi, and indeed it has been one of the most fruitful referrals that I have come across. Due to the amazing healing attribute of your Herbal "CHURNA", I thought I must tell you about it because I have benefitted immensely by your Herbal "CHURNA".

I thank you for this wonderful result that your treatment has brought within not too long a time-frame. Kindly do let us know if we can be of any assistance to you in your endeavours.

Heta Parikh,

With due respect, want to mention that since so many years I was suffering from severe knee pain. With this pain I could not sleep well at night I could not move around Upstairs and Downstairs. I consulted many doctors and after examining my X-rays reports they suggest me to go for “Knee Replacement Surgery”. After that my brother Gautambhai suggest me to consult Dr. Sahil Patel. Under the guidence of doctor, I took aurvedic medicines twice a day, It has been 45 days, I had started medicine cource and feeling much better. Pain has much reduced comparing with my past days. Now, I can move around Upstairs Downstairs very easily.

Veenaben Vibhubhai Mazumdar, Paldi, Ahmedabad
With due respect, want to mention that since 10 years I was suffering from severe knee pain. I visited an orthopedic doctor in Ahmedabad and after that in Modasa, all doctors said to go for surgery of knee, I took many medicines but there was no effect and surgery was very expensive. after that I consulted Dr. Sahil Patel in Ahmedabad and my pain reduced 70%, I started medical course from 01/09/2012 and still continuing and I am feeling very much better.
Lalitaben Kantibhai Patel, Chhapariya(Bayad), Banaskantha
With due respect, want to mention that since 10 years I was suffering from severe knee pain, there was no any effect of orthopedic medicines and exercises, I am 70 years old. After starting your medicines the effect was seen within one month only, the pain which I had in knees while sitting along with pain legs and back is very much reduced. Thank you
Vidhya Desai, Desai Bhavan, College Road, Taloda

I would like to take this opportunity to thank you for your medicine Joint Cure Herbal. I am patient of acute arthritis. And I was suffering from severe joint pain throughout the body for more than 2-3 months. I tried everything from pain killers to steroids. But nothing was having effect and my life was becoming a misery. Then I tried your medicine. And believe me the pain went away on 3rd of 4th day. The effect was very good and I can live a healthy life now. I will strong recommend Dr. Sahil for pain related issues. Thank you once again.

Kamarunnisa Shekh,

“My mother Mrs. Shardaben Rathod (Age- 69 years) had been suffering from severe joint pain in both the knees and also acute pain in right shoulder joint for past 6 years because of wear and tear of these joints due to old age, Arthritis and Parkinson disease effect. She could not sleep properly and walked with lot of PAIN. She must have also tried many Orthopaedic and Neurological treatments available in allopathic medicines which had many side effects and even could not give her any relief either. Excessive doses of allopathic pain killers also increased her chances of kidney damage so she started avoiding these allopathic medicines. She is currently under ayurvedic treatment of Dr Sahil Patel for last 1 1/2 months and taking Ayurvedic churna specially prepared for these kind of pains.She got atleast 40~50 % relief from her pain just after 1 1/2 month treatment. We are very happy and thankful to Dr. Sahil Patel for taking personal interest and prescribing such a very effective ayurvedic churna for her treatmen.

She would like to not only continue the same until full cure, but will not hesitate to recommend such cases coming across in our friend and family circles to Dr Sahil A Patel for effective cure.” May God bless Dr Sahil Patel for such a kind and noble service to humanity.

Rajesh C Rathod, Head (Techno-Commercial) M/s. PMC Projects India Pvt Ltd, Ahmedabad

First of all I would like to thank Dr Sahil Patel ( MD) who is running PAIN CLINIC (since 2007) which is the first PAIN CLINIC in the whole of Kachchh district. He has relieved my joint pain with telephonic consultation i.e. telemedicine. He has given me Joint Cure Herbal for 15 days. He explained me that I am suffering from SPONDILOSIS at my all backbones along with both leg joint which is having ARTHRITIC changes according to my age (54 years).

I took this Ayurvedic Joint Cure Herbal (10 gms) two times in a day. I am relieved from my all the above complaints which I was suffering since 4 to 5 years and I took so many alopathy medicines for my pain. I once again sincerely thank the Doctor.

Anonymous,

First of all I would like to thank Dr. Sahil Patel (MD) who is running PAIN CLINIC (since 2007) which is the first PAIN CLINIC in the whole of Kachchh district. He has relieved my joint pain with telephonic consultation i.e. telemedicine. He has given me Joint Cure Herbal for 15 days. He explained me that I am suffering from SPONDILOSIS at my all backbones along with both leg joint which is having ARTHRITIC changes according to my age (54 years). I took this Ayurvedic Joint Cure Herbal(10 gms) two times in a day. I am relieved from my all the above complaints which I was suffering since 4 to 5 years and I took so many alopathy medicines for my pain.I once again sincerely thank to Dr Sahil Patel. As per his guidance I would like to continue this Ayurvedic churna at least for 6 months period and I will suggest all other people who are suffering from joint pain to consult Dr Sahil Patel Thanks again & again…

Dinesh K. Chauhan, Registrar Additional District & Sessions Court, Gandhidham Kachchh

Dr. Sahil has given some packets of Herbal "CHURNA" which I have given to my mom n she took it. She feel better after taking this. She now do not require medicine analgesic as she is taking this Herbal "CHURNA". She is on this Herbal "CHURNA" since one n half month. She is having pain of arthritis. She is continuing this according to Dr. Sahil. She has to take it for six months

Falguni Shah,

You will recall my wife Vibha and I first met you at your Consulting Room about 40 days back. We came because we were referred to you by my partner Gautam Choksi who, after taking your Herbal "CHURNA" for about 2 months or so, had been considerably relieved of his chronic Knee-joint pain. My wife came with acute pain in the neck plus chronic knee-joint pain she has been having for a few years now and which had been getting severe lately.

You were kind enough to devote quite some time patiently examining her, her papers and x-rays and understanding her problem. She has been regularly taking the medicines you have prescribed and the Herbal "CHURNA" you have given, for almost 40 days now. Whereas she did tell you when we met last about a week back that she is completely rid of the neck pain and has considerable relief in the knee-joint pain (she put the extent of the relief at 60-70%), what I want to tell you is this that obviously because of the relief from pain, her overall attitude in the home as reflected in her interaction with others has changed for the better. It is natural that if you are in pain, it will reflect in your behaviour, however much you may wish and try otherwise. But once you have relief, the reverse happens. Since I have been noticing this change in her, I thought I must tell you about it because it is proof of the fact that she has benefited from your treatment.

We must profusely thank you for this wonderful result that your treatment has brought within not too long time.

V.C. Shah,

I was under ayurvedic treatment for my knee pain. I had that pain from last 2 years. After taking the treatment from Dr. Sahil Patel, the pain has gone in 2 months.

I have lost the pain and I am perfectly fine. I thank you for giving me the treatment and I would like to say that everybody suffering from such problem should move towards ayurved.

Harjeetsingh Sahote, Businessmen, Gandhidham
I would like to thanks Dr. Sahil Patel for giving me pain relief treatment. I consulted with some Physicians and Orthopedic doctors, they treated with the pain killer tablets, which didn’t worked for long. I was unable to walk more than 500 meters from my house. But after your suggestion, I started to walk with 5-10 min. daily, light excersise for 10-15 min daily and your miraculous Ayurvedic Churna given by you, now after 3 months I find tremendous changes in my body and my life style. I would like to thank you for changing my painful days to painless life.
Pooja A. Bulchandani, Housewife, Gandhidham

I would like to thank Dr Sahil Patel ( MD) for his Joint Cure Herbal which is unbelieveably effective for Arthritic pain. I have been prescribing this medicine for my all arthritic patients for last one year and most of the patients are doing very well. It is not only effective for Osteoarthritis Knee but also equally effective for Spondylosis, rheumatoid arthritis, etc.

In initial 3-4 months I advised to take this Ayurvedic Joint Cure Herbal (10 gms) two times in a day and then for another 3-4months once in a day. I am really satisfied with this medicine which helped me to increase the importance of my pain practice also. Thanks again

Dr Shantanu Mallick, Pain Physician, Navi Mumbai

I thank you very much for giving Joint Cure Herbal which is unbelieveably effective for Arthritic pain. I had visited you with my mother having arthritik knee pain, she is in very much trouble and can not walk 50 feet at once. After your advise and taking Herbal "CHURNA"  regularly she feel relief and can walk 100 meters at once and also have relief from Blood Pressure problem. I also adivse other people to contact Dr Sahil Patel for arthritik or any pain the result always there. Thank You once again

Vinod Soni, Branch Manager, State Bank Of India, Adani Port, Mundra
Dear Dr. Sahil Patel, Thank you for the treatment you have given me due to which I am feeling much better. I was suffering from ankle pain in both the knees and was unable to walk or stand up for a long time. Thanks to you for treating me and making me able to walk and stand up for a considerable time. With your treatment my sister also is benefied from the same problem. I wish you all the success in life.
Charanjeet Singh Walia, Gandhidham

To Dr. Sahil Patel With due respect want to mention that from last 20 years I’m having severe knee pain.Even though taking orthopedic medication and exercises no positive results were seen. Currently I’m 70 years old. But after taking your treatment got much relief in knee pain back pain.

Pushpa Panchal, Vadodara

I hope & wish all of you are well. I am taking that medicine (Joint Cure Herbal) regularly once at night since 3 months & pain (which I had even at rest) in my right knee has gone, Im able to do waliking & sometimes I go to play cricket without much problems. I wish you all happiness again.

Dr. Prakash Adatia, Jamnagar